Wednesday, July 7, 2010

ના પ્રેમ કરો મસ્તી ને એટલો કે
એની મસ્તી તમારી કમજોરી બની જાય,
કરો પ્રેમ મસ્તી ને એટલો કે
તમારી મસ્તી કરવા મજબુર થઇ જાય...
પ્રેમ ની આગળ તો બધા મજબુર થઇ જાય છે,
ક્યારેક ૨,૪ પોતાના પણ દુર થઇ જાય છે,
પ્રેમ કોઈ નો ચહેરો જોઈ ને ન થાય દોસ્ત,
'મસ્તી' જેવા કોલસા પણ ક્યારે 'કોહીનુર' બની જાય છે...
જીવન ને સરળ બનાવે 'પ્રેમ',
જીવન થી નફરત પણ કરાવે 'પ્રેમ',
તમે 'પ્રેમ' નો ઉપયોગ કેવો કરો છો,
એ તમારા પર આધાર રાખે છે તમારો 'પ્રેમ'......