મિત્રો ના હાથ માં મારી બાજી મુકું છું,
દરેક બાજી જીતવા હું બેઠો છું.
બાજી તો ગણી મારી 'મસ્તી' માં,
દોસ્તો ના દિલ પર બાજી મારવા,,
દાવ પર ખુદ હું બેઠો છું..
આંસુ નો સાગર છું,
પાણી વગર નો.
ગમ નો દરિયો છું,
'મસ્તી' સાથે નો....
Wednesday, March 24, 2010
લાંબા સફર નો દીવાનો છું,
એકલા રસ્તા નો મસ્તા નો છું.
તારા વગર કેવી હશે જીંદગી 'કવિતા'
કેમ ક હું પણ તારો દીવાનો છું...
દિલ 'કવિતા' ને આપવા ની મારી ક્યાં ના છે,
લાગણીઓ માપવાની મારી ક્યાં ના છે.
'મસ્તી' ને પ્રેમ મળે કે દર્દ
પણ સ્વીકારવાની ક્યાં ના છે.....
એના ચહેરા પર થી નજર હટાવી ન શક્યો... દિલ ના દર્દ બતાવી ન શક્યો.... કેટલી પ્રેરણા દાયક છે, દિલ ની મજબૂરી..... સામે હતી "કવિતા" ને "મસ્તી" ડગલા બે ચાલી ન શક્યો....