Wednesday, March 24, 2010

એના ચહેરા પર થી નજર હટાવી ન શક્યો...
દિલ ના દર્દ બતાવી ન શક્યો....
કેટલી પ્રેરણા દાયક છે,
દિલ ની મજબૂરી.....
સામે હતી "કવિતા" ને "મસ્તી" ડગલા બે ચાલી ન શક્યો....

2 comments:

$hy@m-શૂન્યમનસ્ક said...

ખુબ ખુબ શુભેચ્છા



ખુબ સરસ રચના......

Rajani Tank said...

ઓહો ! કાર્તિકભાઈ ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગ છે.તમે શાયર છો તે તમારો બ્લોગ જોઈને ખબર પડી....

કવિતા અને મસ્તી એટલે કાર્તિકની શાયરી...

ખુબ ખુબ શુભકામનાઓ...