Saturday, September 11, 2010

શું કામ અમને પ્રેમ કરાવે છે,
આ નાનકડા દિલ ને રડાવે છે,

હે પ્રભુ
તું પણ પ્રેમ માં પાગલ છો,
તું આ ''મસ્તી'' ભરી ફરિયાદ ક્યાં કરાવે છે.?

No comments: